અસલ જિંદગીમાં આવી દેખાય છે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નાયરા

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી સિરિયલો બને છે જે આપણા હૃદય સુધી પહોંચી જતી હોય છે, અને આ સિરીયલ અને તેના પાત્રો આપણને ભુલાતા નથી. આવી સીરીયલ ઘણી છે અને સાથે સાથે આવા પાત્રો પણ ઘણા છે જે આપણને યાદ રહી જતાં હોય છે. એવી જ એક સિરિયલ ની વાત કરીએ તો તે છે રિશ્તા ક્યા કહેલાતા હૈ. અત્યારે આ સીરિયલમાં સૌથી વધારે લોકપ્રિય પાત્ર ની વાત કરી હતો લગભગ નાયરા જ હશે. જણાવી દઈએ કે નાયરા નું પાત્ર શિવાંગી જોશી નિભાવી રહી છે.

હવે ટીવી પર જે દેખાય છે તે નાયરા કેવી છે તે તમે બધા જાણો છો, પરંતુ તે પોતાની અસલ જિંદગીમાં કેવી છે તેના વિશે આપણે આજે જણાવવાના છીએ.

જણાવી દઈએ કે શિવાંગી નો જન્મ તો દેહરાદૂનમાં થયો છે પરંતુ તેને મોટા ભાગ નો બાળપણ નો સમયગાળો ઋષિકેશમાં વિતાવ્યો છે. જણાવી દઈએ કે તેના શરીરને તેની ફિટનેસ જોઈને તો એમ જ લાગે કે તેને ખાવા પીવાનો કંઈ શોખ હશે નહિ પરંતુ હકીકતમાં એનું કહેવું એમ છે કે તેને ભાતભાત ની વાનગી ખાવા નું પસંદ છે.

નાયરા નો છે આ રસપ્રદ કિસ્સો

જણાવી દઈએ કે ટીવીની નાયરા એટલે કે શિવાંગી બાળપણથી જ કથકની ટ્રેનિંગ લેતી હતી. અને સિરિયલમાં તેના કાસ્ટિંગમાં ડાન્સ એક મોટું કારણ બન્યું હતું.

બહુ ઓછા લોકો જાણે છે કે શિવાંગી ટેક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. શિવાંગી જોષી પોતાની અંગત જિંદગી વિશે જણાવતા કહે છે કે તે અસલ જિંદગીમાં પણ બિલકુલ નાયરા જેવી જ છે. જેવી રીતે નાયરા ચુલબુલી અને તેને ડાન્સ કરવો ખુબ પસંદ છે એવી જ રીતે શિવાંગી નું પણ છે.

ઘણા લોકોનું એવું પણ માનવું છે કે તે તેના કો-સ્ટાર સાથે ડેટિંગ કરે છે. કારણકે કાર્તિક એટલે કે મોહસિન ખાન એ બહુ પહેલા મીડિયામાં આની ચર્ચા કરી હતી.

જણાવી દઈએ કે શિવાંગીની અભિનયની શરૂઆત જ ડાન્સ ના કારણે થી થઇ હતી. હકીકતમાં શિવાંગી ડાન્સ કોમ્પીટીશન માટે મુંબઈ આવી હતી જ્યાં ડાન્સની જજ એ શિવાંગી ના માતા પિતા ને તેને એક્ટિંગ કેરિયરમાં મોકલવા માટે સલાહ આપી હતી. આ પછી તેને ઘણા ઓડિશન આપ્યા હતાં અને આખરે 2013માં તે પહેલી વખત ટીવીના રૂપેરી પડદે જોવા મળી. તેને નાના નાના રોલ તો ઘણા કર્યા છે પરંતુ આખરે મુખ્ય રોલ તરીકે 2014માં કામ મળ્યું હતું. અને એ જ શોમાં શ્વેતા તિવારી પણ જોવા મળી હતી.

એવું પણ માનવામાં આવે છે કે તેને અમુક મોટા મોટા શો ને પણ રિજેક્ટ કરી નાખ્યા હતા, તો ઘણા લોકો માને છે કે તેને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં કામ કરવાનો સારો અને સાચો નિર્ણય લીધો હતો.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team