આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો...

જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરશો તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે.

હું ક્યાંથી આવ્યો? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય? આ વાક્ય સ્મૃતિમાં રાખવા...

ક્ષમા એ જ મોક્ષનું ભવ્ય દરવાજો છે.

ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.

મનને વશ કર્યો તેને જગતને વર્ષ કર્યું.

જગતમાં માંન ન હોત તો અહીં જ મોક્ષ હોત.

શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ નથી કહ્યું. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.

ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે.

કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે, તેમ માન.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team