મકર – કાર્યસ્થળે મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ સહકર્મીઓ નો સહયોગ મળી રહેશે. પરિવાર પણ તમારી સાથે રહેશે આત્મવિશ્વાસ રાખવો પરંતુ અતિશય ઉત્સાહી ન રહેવું. વાર્તાલાપમાં ધીરજ દાખવવી. સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ ન થાય તેનું ધ્યાન રાખવું.
in Rashifal
Here you'll find all collections you've created before.