રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

તુલા – ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો. સાંજે મનોરંજનમાં સમય પસાર થશે. મકાન સુખ વધી શકે છે. નોકરીમાં કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે. કામ વધુ થશે. ભાઈ-બહેનોના સહયોગથી વેપારનો વિસ્તાર થઈ શકે છે. તમને શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.

વૃશ્ચિક – તમને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે. વેપારનો વિસ્તાર થઈ શકે છે પરંતુ મહેનત વધુ રહેશે. તમને કોઈ મિત્રની મદદ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં અને પરિવાર સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક જૂના મિત્રો સાથે ફરી સંપર્ક થઈ શકે છે. ક્રોધ ના આવે તેનું ધ્યાન રાખવું.

ધનુ – માનસિક શાંતિ માટે પ્રયત્નશીલ રહેશો. ખાસ કરીને આર્થિક બાબત પર ધ્યાન દેવાની જરૂર છે. જૂના મિત્રો મળી શકે નોકરી-વેપાર-ધંધામાં પ્રગતિ નો માર્ગ ખુલી શકે. પરિવાર સાથે યાત્રાના યોગ છે વધુ ખર્ચ થઈ શકે. સમાજમાં તમારો આજે સન્માન વધશે.

મકર – કાર્યસ્થળે મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ સહકર્મીઓ નો સહયોગ મળી રહેશે. પરિવાર પણ તમારી સાથે રહેશે આત્મવિશ્વાસ રાખવો પરંતુ અતિશય ઉત્સાહી ન રહેવું. વાર્તાલાપમાં ધીરજ દાખવવી. સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ ન થાય તેનું ધ્યાન રાખવું.

કુંભ -વાણી વર્તનમાં મધુરતા દાખવવી. આજનો દિવસ ઘણા પરિવર્તન લઈને આવશે. નોકરી કરી રહેલા લોકોમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે. ખર્ચ વધી શકે વૈવાહિક સુખમાં વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે.

મીન-તમારું મન આજે પ્રસન્ન રહેશે, સારી ભેટ મળી શકે. ખર્ચ વધુ થશે માતા-પિતાનો સહયોગ મળી રહેશે. કાર્યક્ષેત્ર માં મુશ્કેલીઓ વધી શકે છે તમારા ભાઈઓ નો પણ. સહયોગ રહેશે જીવનમાં આર્થિક વ્યય ન થાય તેની કાળજી રાખવી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts