in

રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

સિંહ – પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી. આવકમાં ઘટાડો અને વધુ ખર્ચની સ્થિતિ બની શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. અંગત સંબંધ સારા રહેશે તેમજ લાઈફ પાર્ટનર નો પુરો સાથ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મન પરેશાન રહી શકે છે.

કન્યા – મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. આવકમાં પણ વધારો થશે. કોઈ પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાની સંભાવના છે. બાળકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સહકર્મીઓ ના સહયોગથી તમને કામ પૂરા કરવામાં સફળતા તેમજ સહયોગ મળશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...