રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

મેષ – તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. માનસિક સ્ટ્રેસ ના થાય તેનું ધ્યાન રાખવું. વેપાર-ધંધામાં સુધારો જણાય. વેપારમાં સુધારો થશે. પ્રશાસન તરફથી મદદ મળશે. પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહી શકે છે. ખર્ચા પર કાબૂ રાખવો અને આવકમાં મુશ્કેલી પણ આવી શકે છે.

વૃષભ- શૈક્ષણિક કાર્યમાં માન-સન્માન મળી શકે છે. વાહન સુખ પ્રાપ્ત થઇ શકે છે અથવા તેમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. ગુસ્સા પર કાબૂ રાખો. ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું પણ રહેશે. કોઇ મિત્ર સાથે મુલાકાત થઈ શકે.

મિથુન- આ દિવસે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવા જય શકો. જે સફળતાપૂર્વક પૂર્ણ થવામાં એક વર્ષ લાગી શકે છે. આર્થિક લાભ થવાની અપેક્ષા છે. સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોની અવગણના ન કરવી. રિયલ એસ્ટેટમા રોકાણ કરવું શુભ રહેશે. મનમાં અસંતોષ થઇ શકે છે.

કર્ક- મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારું ભાગ્ય તમારા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જીવનના ક્ષેત્રોમાં પ્રગતિની દિશામાં આગળ વધશો. વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય. ભૂતકાળમાં મળેલ આ અવસરો ની શોધમાં હોય તો તે પણ મળી શકે.

સિંહ – પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી. આવકમાં ઘટાડો અને વધુ ખર્ચની સ્થિતિ બની શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. અંગત સંબંધ સારા રહેશે તેમજ લાઈફ પાર્ટનર નો પુરો સાથ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મન પરેશાન રહી શકે છે.

કન્યા – મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. આવકમાં પણ વધારો થશે. કોઈ પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાની સંભાવના છે. બાળકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સહકર્મીઓ ના સહયોગથી તમને કામ પૂરા કરવામાં સફળતા તેમજ સહયોગ મળશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts