બોલિવૂડની આ પાંચ જાણીતી અભિનેત્રીઓ પણ કરી ચૂકી છે વિલનનો રોલ, જુઓ તસવીરો

બોલિવૂડની ફિલ્મોમાં મોટાભાગે હીરો, હિરોઈન અને વિલન આ ત્રણ રોલ તો જોવા મળે જ છે. અને હીરો અને હિરોઈન ની લવ સ્ટોરી માં વિલન ની એન્ટ્રી થાય અને પછી અંતે હીરો અને હિરોઈન એકસાથે જોવા મળે, આ સ્ટોરી ઘણા ફિલ્મોની દેખાતી હશે. અને મોટાભાગે વિલન પણ અભિનેતા જ હોય છે, પરંતુ આજે અમે એવી અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ જે પણ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નજરે આવી ચૂકી છે. ચાલો જાણીએ કોણ છે અભિનેત્રીઓ જે કરી ચૂકી છે વિલન તરીકે પણ કામ.

પ્રિયંકા ચોપડા

ગયા વર્ષે નિક જોનાસ સાથે લગ્ન કરનાર પ્રિયંકા ચોપડા એ પોતાની શરૂઆતી કારકિર્દીમાં કરેલી એક ફિલ્મ એતરાજ માં વિલનની ભૂમિકા નિભાવી હતી. અને જણાવી દઈએ કે આ રોલ માટે તેને એવોર્ડ તો મળ્યા હતા પરંતુ સાથે-સાથે દર્શકોની પ્રશંસાઓ પણ ઘણી મળી હતી.

કોંકણા સેન શર્મા

બોલિવૂડમાં એક સમયે કોંકણા સેન શર્માએ પણ વિલન તરીકે કામ કર્યું હતું. ડાયન ફિલ્મમાં વિલન તરીકે કામ કરી ચુકેલી અભિનેત્રી ના રોલને લોકોએ ઘણો પસંદ પણ કર્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર એટલી સફળ રહી ચૂકી હતી નહીં. પરંતુ આ પાત્ર ના કારણે કોંકણા ને ઘણી પ્રશંસા મળી હતી.

કાજોલ

જણાવી દઈએ કે એક સમયની બધાની ફેવરિટ અભિનેત્રી કાજોલ પણ વિલન તરીકે રોલ કરી ચૂકી છે. દિલવાલે ફિલ્મમાં તે એક રીતે હિરોઈન અને વિલન બંનેના રોલમાં જોવા મળી હતી. સાથે-સાથે ગુપ્ત ફિલ્મમાં પણ તેને વિલનનો રોલ નિભાવ્યો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાં સામેલ થતુ નામ એટલે એશ્વર્યા રાય બચ્ચન એ પણ ફિલ્મો માં વિલન નો રોલ નિભાવ્યો છે. જણાવી દઈએ કે તેને ફિલ્મ ખાકી માં વિલન નો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં ઘણા અભિનેતા હતા, આ ફિલ્મ માં પહેલી વાર તે વિલન ની ભુમિકા માં નજરે આવી હતી.

અમૃતા સિંહ

જણાવી દઈએ કે અમૃતા સિંહ પણ બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી ચૂકી છે, જોકે હાલ તે ઘણી ઓછી જોવા મળે છે. તેને પણ ફિલ્મ કલયુગમાં વિલનની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું, અને તેની અભિનય ની પ્રશંસા પણ લોકોએ ખૂબ કરી હતી.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team