સાઉથની 4 અભિનેત્રીઓ, જે છે સૌથી ખૂબસૂરત અને કુંવારી!

આપણા બોલિવૂડમાં તો ખૂબસૂરત અભિનેત્રીઓ ખૂબ જ છે, પરંતુ એવી જ રીતે સાઉથના સિનેમામાં પણ ઘણી ખૂબસૂરત અભિનેત્રીઓ છે જેના ભારત માંથી ઘણા ચાહકો છે અને લોકો તેના દિવાના છે. સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ને આ અભિનેત્રીઓ આખા ભારતમાં લોકપ્રિય બની છે. એટલું જ નહીં આ અભિનેત્રીઓએ હજી લગ્ન કર્યા નથી એટલે દરેક લોકો તેના દિવાના તો છે પણ સાથે સાથે દરેકના દિલમાં પણ અભિનેત્રીઓ રાજ કરે છે. ચાલો જાણીએ કઇ અભિનેત્રીઓ વિશે જણાવવાના છીએ

કાજલ અગ્રવાલ

તમે આ અભિનેત્રીને બોલિવુડના ઘણા ફિલ્મોમાં પણ કદાચ જોઈ હશે પરંતુ જણાવી દઈએ કે આ અભિનેત્રી સાઉથની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. અને તેની કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. જણાવી દઈએ કે કાજલને અંદાજે 33 વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ તે હજુ પણ લગ્ન કર્યા નથી એટલે કે કુવારી છે.

તમન્ના ભાટિયા

સાઉથ સિનેમા જગતમાં ખૂબસૂરત અભિનેત્રીઓમાં તેનું નામ ગણવામાં આવે છે તે તમન્ના પણ ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. અને તે સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી માં પણ નજરે આવી ચૂકી છે. જણાવી દઈએ કે અભિનયની સાથે સાથે તેની ખુબસુરતી ના પણ લોકો ખૂબ વખાણ કરે છે. અને આ અભિનેત્રી હાલ 29 વર્ષની થઇ ચૂકી હોવા છતાં લગ્ન કર્યા નથી.

રકુલ પ્રીત સિંહ

સાઉથની જ ખૂબસૂરત અભિનેત્રીઓમાં આ અભિનેત્રીનું નામ પણ મોખરે આવે છે. એટલું જ નહીં પરંતુ તેનો ચહેરો એટલો લોકપ્રિય બની ગયો છે કે લોકો તેની પાછળ દિવાના થઈ ગયા છે. જણાવી દઈએ કે આ અભિનેત્રીની સ્માઈલ એટલી સરસ છે કે તે પોતાની સ્ટાઇલ અને smileને લઈને પણ ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે આ અભિનેત્રી ૨૮ વર્ષની થઇ ચૂકી છે પરંતુ હજી સુધી લગ્ન કર્યા નથી.

કીર્તિ સુરેશ

જો તમને સાઉથ ના ફિલ્મ જોવાની આદત હોય તો આ અભિનેત્રીને તમે ઘણા ફિલ્મોમાં જોઈ હશે. અને જણાવી દઈએ કે આ અભિનેત્રી પોતાની ખૂબસૂરતી ને લઈને ઘણી ચર્ચામાં રહે છે તેમજ તેના અભિનયને લઈને પણ તેના ખૂબ વખાણ કરવામાં આવતા હોય છે. તમને માનવામાં નહીં આવે પરંતુ ૨૬ વર્ષની આ અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી, જોકે તેના ભારતભરમાં ઘણા બધા ચાહકો બની ચૂક્યા છે.

આ અભિનેત્રીઓમાંથી તમારી મનપસંદ ની અભિનેત્રી છે તે તમે કમેન્ટમાં જણાવજો.

Read more

ડાયાબિટીસના દર્દી પિતા માટે દીકરીએ કરેલી આ એક તૈયારીએ સૌના દિલ જીતી લીધા

હર્ષદરાય બેડ પર બેઠા હતા. તેમના પગમાં આજે સવારથી જ ભારેપણું લાગતું હતું. તેમણે બાજુમાં પડેલી લાકડી પકડવાનો પ્રયત્ન કર્યો પણ આંગળીઓમાં તેટલી શક્તિ જણાતી નહોતી

By Just Gujju Things Team

પિતાએ દીકરીને આપ્યો જિંદગીનો સૌથી મોટો પાઠ

મીરા રસોડાના એ જૂના લાકડાના ટેબલ પર બેસી રહી હતી. તેના હાથમાં પકડેલો કાચનો ગ્લાસ સતત ધ્રૂજતો હતો. ગ્લાસમાં રહેલું પાણી તેની આંગળીઓના ધ્રુજારી

By Just Gujju Things Team

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team