દીકરીના પિતા ને કોઈ છોકરા એ ચિઠ્ઠી લખી, દીકરીના લગ્ન હતા અને ચિઠ્ઠી માં લખ્યું હતું…
અશોકજી ની દીકરીના લગ્ન હતા અને સમગ્ર પરિવારમાં તૈયારીઓની દોડધામ ચાલી રહી હતી. અશોકજીની એકમાત્ર દીકરી હોવાથી આ લગ્ન તેમના માટે ખુબ જ ખાસ હતા. એ કારણોસર તેમણે પોતાની કંપનીમાંથી એક મહિનાની રજા લઈ ઘરે આવવાનો નિર્ણય લીધો હતો. ઘરે પહોંચતા જ તેઓ તમામ તૈયારીઓની સમીક્ષા કરતા અને કોઈ કામ અધુરું હોય તો તરત જ…