ઘરમાં ભૂલથી પણ ન લગાવવા જોઈએ આ 3 છોડ, માનવામાં આવે છે અશુભ
આપણામાંથી ઘણા લોકોને ઘરમાં ગાર્ડનિંગનો શોખ હોવાથી ગાર્ડન બનાવ્યા હોય છે તો ઘણા હો તેમાં વિવિધ પ્રકારના છોડ ઉગાડે છે. જેનાથી ઘરનુ વાતાવરણ ચોખ્ખું રહે છે તેમજ ઓક્સિજનની માત્રા વધારે રહેવાથી આસપાસનું વાતાવરણ સ્વચ્છ મહેસુસ થાય છે. તમને પણ ખબર હશે કે વૃક્ષો આપણને કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન આપે છે.ઘરમાં ગાર્ડન બનાવવું એમાં કોઈ સમસ્યા…