દાદાએ બગીચામાં બેઠેલા છોકરા ને ફેક એકાઉન્ટ બનાવવાનું કહ્યું તો છોકરાએ પૂછયું કેમ? એનો દાદા એ આપ્યો એવો જવાબ કે છોકરા…

એક બગીચામાં લેપટોપ લઈને એક છોકરો બેઠો હતો. ઘણા સમયથી તે લેપટોપ માં કંઈક કરી રહ્યો હતો. આ બધું ત્યાં જ બગીચામાં બેઠેલું એક બુઝુર્ગ દંપતી જોઈ રહ્યું હતું.

દંપતી એકબીજા સાથે કંઈક વાત કરી રહ્યા હતા કોઈ વિષય પર ચર્ચા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું થોડીવાર પછી આપસમાં કંઈક નિર્ણય લેવાયો હોય એ રીતે તે દંપતિ ત્યાં પેલા છોકરા પાસે આવીને બેસી ગયું અને ત્યાર પછી તે દાદા એ છોકરા ને કહ્યું કે બેટા તું મને એક ફેસબુક એકાઉન્ટ બનાવી આપીશ?

સાવ અજાણ્યા માણસ તમને આવીને આ રીતે પૂછે એટલે તમને મેસેજ આશ્ચર્ય લાગે, એ જ રીતે આ છોકરાને પણ આશ્ચર્ય થયું તેમ છતાં તેને કહ્યું કે સારું હું તમને બનાવી આપીશ. પણ તમે મને તમારી માહિતી આપજો.

એટલે પેલા દાદાએ કહ્યું કે ઠીક છે હું તને જે માહિતી જોઈતી હોય તે આપીશ.

છોકરાએ પૂછ્યું કે હવે આમાં કયા નામથી એકાઉન્ટ બનાવવું છે? ત્યારે દાદાએ કહ્યું કે છોકરી ના નામથી કોઇ સારું નામ રાખી લે.

છોકરાને આશ્ચર્ય થયું તેને પૂછ્યું કે કેમ તમારે ફેક એકાઉન્ટ બનાવવું છે? દાદાએ કહ્યું બેટા પહેલાં બનાવી તો દે પછી હું તને કહું. દાદા ની વાત માં થોડું વજન લાગ્યું અને પાછળ કોઈ મોટું કારણ હોય તેવું લાગ્યું એટલે છોકરાએ તેનું એકાઉન્ટ બનાવી દીધું.

પછી તેને પૂછ્યું કે હવે એકાઉન્ટ બની ચૂક્યું છે આમાં પ્રોફાઈલ પિક્ચર કયું રાખવું? તો દાદાએ કહ્યું કે એટલે શું.?

તમારું એકાઉન્ટ બને ત્યારે તમારો કે કોઈનો પણ ફોટો રાખવાનો હોય છે જેથી કરીને લોકો તમને ઓળખી શકે એને પ્રોફાઈલ પિક્ચર કહે છે.

તો દાદા એ જવાબ આપ્યો કે કોઈપણ હિરોઈન છે આજકાલના છોકરાંઓને સારી લાગતી હોય તેવી હિરોઈન નો ફોટો રાખી દે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts