રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

આપણે બધા ને રાત્રે જમવાનું જમીને જુદી-જુદી ટેવ હોય છે. ઘણા લોકો જમીને તરત ઊંઘી જાય છે તો ઘણા લોકો જમીને ચાલવા જાય છે. પણ હકીકતમાં રાત્રે જમીને શું કરવું જોઈએ તે રાજીવ દીક્ષિત એ આપણને સમજાવ્યું છે.

રાત્રે જમ્યા પછી બે કલાક સુધી આરામ કરવો જોઈએ નહીં, અને બપોરે જમીને તરત આરામ કરવો જોઈએ. રાત્રે એટલા માટે આરામ કરવો જોઈએ નહીં કે રાત નો વાતાવરણ ઠંડુ થઈ જાય છે માટે શરીર પણ ઠંડું હોય છે. શરીર ઠંડું હોય એટલે બ્લડપ્રેશર પણ લો હોય છે. અને લો બ્લડ પ્રેશર હોય ત્યારે કામ જ કરવું જોઈએ. આ વાત ઘણા ડોક્ટરો પણ જણાવે છે. હાઈ બ્લડ પ્રેસર વખતે આરામ કરવો જોઈએ અને લો-બ્લડપ્રેશર વખતે કામ કરવું જોઈએ.

આયુર્વેદમાં કહેવાયું છે કે રાત્રે જમીને ચાલવું જોઈએ. રાજીવ દીક્ષિત એ જણાવ્યા પ્રમાણે રાત્રે જમ્યા પછી ઓછામાં ઓછા 500 અને વધારેમાં વધારે 1000 પગલા ચાલવું જોઈએ. આવું કરવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. રાજીવજીએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે આપણે જે મોર્નિંગ-વોક કરીએ છીએ તેને ઇવનિંગ વોક માં બદલી નાખવું જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts