રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

મોર્નિંગ વોક માટે એટલા માટે ના પાડે છે કે સવારે જાગ્યા પછી શરીરમાં વાત હોય છે. અને જ્યારે આપણે ચાલ્યા અથવા દોડીએ ત્યારે વાત વધે છે. આથી આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ઘણા બધા રોગોનું કારણ વાત છે. જેથી સવારના સમયે આરામથી બેસીને યોગ અથવા પ્રાણાયામ કરીએ તો તેમાં પણ શરીરને ઘણો ફાયદો મળે છે.

રાત્રિના જમ્યા પછી ચાલવું જોઈએ, એ વાત તો કરી. પરંતુ ચાલ્યા પછી પણ બે કલાક સુધી સૂવું જોઈએ નહીં. જો તમે રાત્રીના મોડેકથી ખાઓ છો તો ઓછામાં ઓછું બે કલાક સુધી સૂવાનું રાખવું નહીં. કારણ કે એનાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. જ્યારે બે કલાક પછી સૂવાથી અને 1000 પગલાં ચાલવાથી તબિયત એકદમ સ્વસ્થ રહે છે. સાથે-સાથે બપોરે જમીને આરામ પણ કરી લેવો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts