સુંદર સ્ત્રી ડોકટરના ક્લિનિકમાં આવી એટલે ડોકટરે પહેલા તેને બોલાવીને પૂછ્યું શું સમસ્યા છે? પછી સ્ત્રીએ કહ્યું તે સાંભળીને…

ડ્રાઇવર તેને તે દુકાન પર લઈ ગયો,. જ્વેલરી શોપ પર પહોંચતા ની સાથે તે સ્ત્રી ગાડી માંથી નીચે ઉતરીને તે શોરૂમમાં અંદર ગઈ અને થોડા સમય સુધી અંદર સોનાના સેટ જોવા લાગી, તેને એક ખુબ જ મોંઘો સેટ પસંદ આવ્યો, થોડા સમય પછી બધા સેટ જોઈને તેને એ એક સેટ પેક કરાવ્યો અને જ્યારે પણ તેનું બિલ બને અને પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે…

તે સ્ત્રીએ કહ્યું કે હું ખૂબ જ મોટા ડોક્ટરની પત્ની શું, મારા માટે અત્યારે આ સેટ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, એટલે હું તરત જ ઉતાવળમાં અહીંયા આવી ગઈ છું. મારી પાસે પૈસા પણ નથી અને કાર્ડ પણ નથી, જેથી હું તમને પેમેન્ટ આપી શકું. તમે કોઈ માણસને મારી સાથે મોકલી આપો.

તો કારમાં બેસીને તેને હું ડોક્ટર પાસે લઈ જઈશ, અને તે તમને પેમેન્ટ આપી દેશે. જવેલરી શોપના માલિકે વિચાર્યું કે આટલી મોટી રકમ હોવાથી મારે જ જવું જોઈએ અને એ બહાને ગાડીમાં બેસીને થોડું ચક્કર પણ લાગી જશે અને મોટા ડોક્ટર છે તો તેની સાથે ઓળખાણ પણ થઇ જશે.

તે કારમાં બેસી ગયા પરંતુ તે સ્ત્રીએ કહ્યું કે તમે ત્યાં ડોક્ટર પાસે જાઓ હું બાજુનું કામ પતાવીને ત્યાં પહોંચું છું. ડ્રાઇવરએ ગાડી શરૂ કરી દીધી અને થોડા સમય પછી ડોકટરના ક્લિનિક સુધી પહોંચી ગયા. તે સ્ત્રીએ ડ્રાઇવરને કહ્યું હતું કે આ ભાઈને ડોક્ટર સાથે મળાવી દેજે.

ડ્રાઇવર જ્વેલરી શોપના માલિકને લઈને ક્લિનિક ઉપર ગયો અને ડોક્ટર ને કહ્યું કે મેડમ તો સાથે નથી આવ્યા પરંતુ આ સાહેબને મોકલ્યા છે. ડોક્ટર સમજી ગયા કે આજ તેમના પતિ લાગે છે ત્યારે ડોક્ટર સાહેબે ધીરજ રાખીને ડ્રાઇવર સાથે આવેલા માણસ સામે જોયું.

અને તેને ધીમા સ્વરમાં પૂછ્યું કે સાહેબ તમે કેમ છો? ત્યારે તે જ્વેલરી શોપના માલિકે કહ્યું કે હું તો બિલકુલ સ્વસ્થ છું સાહેબ.

તો ડોક્ટરે પૂછ્યું કે તો તમારી સમસ્યા શું છે?

ત્યારે જ્વેલરી શોપના માલિકે ડોક્ટરને કહ્યું કે સાહેબ મારી સમસ્યા કોઈ નથી, બસ મારો હિસાબ કરી દો.

????????????????

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts