આ ઘરેલુ ડ્રીંક થી એક મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકાય છે

આજ-કાલના ખોરાક તેમજ લાઇફ સ્ટાઇલને લીધે માણસ દિવસેને દિવસે મેદસ્વી થતો જાય છે. આપણો ખોરાક માં કંટ્રોલ ઓછો થઈ ગયો છે તેમ જ junk food દિવસેને દિવસે લોકોના ખોરાકમાં વધતું જાય છે. આના હિસાબે માનવી મેદસ્વી થતો જાય છે કારણકે આપણે જેટલી કેલરી લઈએ છીએ એટલું વર્કઆઉટ થતું નથી અને આપણું શરીર મેદસ્વી થતું જાય છે. આજે અમે એક એવો ઘરેલું નુસખો જણાવવાના છીએ તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી અને તમે વજન પણ ઘટાડી શકો છો.

ડ્રીંક બનાવવા માટેની સામગ્રી

  • એક લીંબુનો રસ
  • એક ચમચી મધ
  • બે ગ્લાસ પાણી

કઈ રીતે બનાવશો?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts