આ ઘરેલુ ડ્રીંક થી એક મહિનામાં 10 કિલો વજન ઘટાડી શકાય છે

સૌપ્રથમ બે ગ્લાસ પાણી ગરમ કરવા માટે રાખી દો. બાદમાં તેમાં લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને બે મિનિટ સુધી હલાવતા રહો. હવે આપણું ડ્રીંક તૈયાર છે.

કઈ રીતે લેશો આ ડ્રીંક?

જ્યારે આ ડ્રીંક ઠંડુ પડી જાય ત્યારે એને ગળીને તેમાં થોડું મધ ભેળવીને પી જાઓ. આવું નિયમિત પણે કરવાથી એક મહિનામાં 10 કિલો સુધી વજન ઘટાડી શકાય છે. આ ડ્રિંકમાં તમે ઈચ્છો તો આદુ પણ ભેળવી શકો છો. એનાથી આ