કામવાળી ને એટલા પૈસા આપવાની શું જરૂર છે? સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક વાંચવી

પત્નીએ કહ્યું આજે ધોવા માટે વધારે કપડા ન કાઢશો.

પતિએ કહ્યું કેમ?

તેને કહ્યું આપણી કામવાળી બે દિવસ નથી આવવાની.

પતિએ કહ્યું કેમ?

પત્નીએ કહ્યું ગણપતિ માટે પોતાની દીકરીને અને તેના છોકરાઓ ને મળવા ત્યાં જઈ રહી છે એવું કહ્યું હતું.

પતિ એ કહ્યું કે ઠીક છે, હું વધારે કપડા ધોવામાં નહીં કાઢું.

“અને હા, 500 રૂપિયા આપી દઉં તેને તહેવારના બોનસ પેઠે?” પત્નીએ પૂછ્યું

પતિએ કહ્યું કેમ? હમણાં દિવાળી આવી રહી છે ત્યારે દઈ દેજે.

પત્નીએ કહ્યું કે નહીં, બિચારી ગરીબ છે દીકરી અને તેના બાળકો માટે ત્યાં જઈ રહી છે તો તેને પણ સારું લાગશે, અને આવી મોંઘવારીના સમયમાં તે માત્ર પગારથી કેવીરીતના તહેવાર મનાવે…

પતિ કહે છે તું પણ છે ને, જરૂરતથી વધારે લાગણીશીલ બની જાય છે…

પત્નીએ કહ્યું કે અરે નહીં, એવું નથી ચિંતા ના કરો… હું આજ નો પીઝા ખાવા નો કાર્યક્રમ રદ કરું છું, સાવ ખોટા 500 રૂપિયા ઊડી જશે એ પણ ખાલી પીઝાના આઠ ટુકડા પાછળ…

પતિએ કહ્યું વાહ વાહ અમારા મોઢામાંથી પીઝા છીનવીને કામવાળી ની થાળીમાં?

પત્ની એ ખાલી મોઢું હલાવીને જવાબ આપી દીધો…

પત્નીએ કામવાળી ને પૈસા પણ આપી દીધા અને, ત્રણ દિવસ પછી જ્યારે કામવાળી બાઈ પાછી ફરી ત્યારે જેવી કામે આવી કે પતિ એ તેને પૂછ્યું…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts