કામવાળી ને એટલા પૈસા આપવાની શું જરૂર છે? સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક વાંચવી

શું થયું, કેવી રહી રજાઓ?

કામવાળી બાઈ એ કહ્યું ખૂબ જ સારી રહી સાહેબ, દીદી એ પાંચસો રૂપિયા આપ્યા હતા ને સવારના બોનસ પેઠે…

પતિએ પૂછ્યું તો શું થયું જઈ આવી દીકરી પાસે? તારા પૌત્રને મળી આવી?

કામવાળી બાઈ એ કહ્યું હા સાહેબ, ખૂબ જ મજા આવી. બે દિવસમાં 500 રૂપિયા ખર્ચ કરી નાખ્યા…

પતિ કહે અચ્છા, સારુ શું કર્યું 500 રૂપિયાનું?

કામવાળી બાઈ જવાબ આપતા કહ્યું કે પૌત્ર માટે 150 રૂપિયાનું શર્ટ, 40 રૂપિયાની ઢીંગલી લીધી, દીકરી માટે 50 રૂપિયા ના પેડા ખરીદ્યા, 50 રૂપિયાનો મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા આવવા જવાનું ભાડું થઈ ગયું, 25 રૂપિયાની બંગડીઓ દીકરી માટે અને જમાઈ માટે 50 રૂપિયાનો સારો બેલ્ટ ખરીદો, બચેલા 75 રૂપિયા દીકરી ની દીકરી ને પેન્સિલ સ્ટેશનરી વગેરે ખરીદવા માટે આપી દીધા…

કામ કરી રહેલી કામવાળી ની જીભ ઉપર છેલ્લા ત્રણ દિવસ નો આખો હિસાબ જાણે મોઢે યાદ હોય તેવું લાગી રહ્યું હતું.

પતિ એ પૂછ્યું- 500 રૂપિયામાં આટલું બધું?

તે આશ્ચર્ય ચકિત થઈને મનોમન વિચાર કરવા લાગ્યો અને તેની આંખો સામે પેલો આઠ ટુકડા નો બીજો જાણે સાક્ષાત દેખાવા લાગ્યો… એટલું જ નહીં દરેક ટુકડો તેના મગજમાં હથોડો મારવા લાગ્યો… પોતાના એકબીજાના ખર્ચની તુલના તે કામવાળીના બાઈના તહેવારના ખર્ચ સાથે કરવા લાગ્યો… પહેલા ટુકડામાં આ, બીજા ટુકડા માના એમ કરી કરીને આઠમા ટુકડામાં દીકરીના દીકરી માટે સ્ટેશનરી નો ખર્ચો વગેરે વગેરે…

આજ સુધી તેને પિઝાની એક જ બાજુ જોઈ હતી, પરંતુ પાછળથી કેવો બીજો દેખાય છે તે ક્યારે પલટાવીને જોયું ન હતું.

આજે જાણે એવું લાગી રહ્યું હતું કે કામવાળી બાઈ અને તેને પીઝા ની બીજી બાજુ દેખાડી દીધી હતી, અને આ પીઝાના આઠ ટુકડા જાણે તેને જીવનનો અર્થ સમજાવી ગયા હતા…

જીવન માટે ખર્ચ કે ખર્ચ માટે જીવન એનો આખો તદ્દન નવીન અર્થ તેને સમજમાં આવી ગયો હતો…

જો તમને પણ આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts