કાર્તિક આર્યન ઈચ્છે છે કે આ અભિનેત્રી પોતાના બાળકોની મા બને, કારણ છે અજીબો ગરીબ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે નવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ જુના બોલિવૂડ સ્ટાર ને ટક્કર આપતા નજરે આવી રહ્યા છે એ રીતે જોવા જઈએ તો થોડા વર્ષોમાં બોલીવુડ નો નજારો અલગ જ હશે. આજકાલ ફિલ્મ કે જેમાં જુના અને અનુભવી અભિનેતાઓની જગ્યાએ નવા સ્ટાર જેવા કે કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના, નવાઝુદીન સીદીકી, તેમાં જ રાજકુમાર રાવ જેવા અભિનેતાઓને લોકો પસંદ કરવા લાગ્યા છે.

સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ કર્યા પછી લોકો ના દિલમાં જગ્યા બનાવનાર કાર્તિક આર્યન બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે, હમણાં જ એક શોમાં સૈફ અલી ખાનની પુત્રી એટલે કે સારા અલી ખાન એ તો કાર્તિક આર્યન સાથે ડેટ માં જવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ એવું લાગી રહ્યું છે કે કાર્તિક આર્યન નુ દિલ બીજી જ કોઈ અદાકારા ઉપર છે.

હકીકતમાં વાત એમ છે કે નેહા ધૂપિયા કે જે બોલિવૂડની અભિનેત્રી છે તે એક શો પણ ચલાવે છે જેનું નામ નો ફિલ્ટર નેહા છે, જેમાં ઘણા બોલિવૂડની હસ્તીઓ જોડાઈ ચૂકી છે. અને તેઓ સાથે ઘણી અંગત બાબતો પણ પૂછવામાં આવતી હોય છે.

એવી જ રીતના આ શોનો હિસ્સો બનેલા કાર્તિક આર્યન ને જ્યારે પોતાની જિંદગીની અમુક બાબતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કાર્તિક આર્યન એ કેટરીના કેફને લઈને એક મોટી વાત કહી દીધી.

જ્યારે નેહા એ એક સવાલ પૂછ્યો ત્યારે કાર્તિક આર્યન એ જવાબ આપતા કહ્યું કે તે કેટરિનાને પોતાના બાળકોની મા બનાવવા માંગે છે, અને આગળ કહ્યું કે તેનું કારણ થોડુંક અલગ છે. કાર્તિક ને કેટરીના જે રીતે બોલે છે એટલે કે તેની બોલવાની એક્સેન્ટ ખૂબ જ પસંદ છે. બસ આ જ કારણથી કાર્તિક ઈચ્છે છે કે કેટરીના તેના બાળકોની મા બને.

આનાથી એક વાત તો કહી શકાય કે કેટરિનાને થોડા અંશે કાર્તિક પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું છે, અને કદાચ કાર્તિક ભવિષ્યમાં પોતાના બાળકોને કેટરીના જેવી એક્સેન્ટ પણ શીખડાવી શકે છે.

જણાવી દઈએ કે કાર્તિક આર્યન ના અભિનયની ઘણી ફિલ્મોમાં પ્રશંસા કરાઈ હતી, જેમ કે પ્યાર કા પંચનામા તેમજ થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી પણ તેના કામની ખૂબ પ્રશંસા થઈ હતી.

જોકે અત્યારે કાર્તિક આર્યન કોને ડેટ કરી રહ્યા છે તેના વિશે માત્ર અફવાઓ જ આવતી રહે છે,હજુ સુધી કાર્તિકે તેના સંબંધ વિશે કંઈ જણાવ્યું નથી.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team