રાશિ પ્રમાણે જાણો તમને જિંદગીમાં કેટલી વખત થઈ શકે છે પ્રેમ

પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય તે હકીકત એ કોઈ જણાવી શકતો નથી, ઘણા લોકોને જિંદગીમાં એક જ વખત પ્રેમ થતું હોય છે તો આ લોકોને વારંવાર પ્રેમ થતો હોય છે. આ લોકોને અવાર-નવાર પ્રેમ થાય છતાં તેઓને દરેક નવા પાત્ર મા તેનો પાર્ટનર નજર આવે છે. આજે આપણે જણાવવાના છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં રહેલી માન્યતાઓ પ્રમાણે રાશિ પ્રમાણે કેટલી વખત પ્રેમ ના ચક્કરમાં પડતા હોય છે, તો ચાલ કયા રાશિના લોકો કેટલી વખત પ્રેમ કરે છે.

મેષ રાશિના લોકો એક જ વખત પ્રેમ કરતા હોય છે. પરંતુ જો આ પ્રેમમાં તેને દગો મળે તો તેઓ પાછા સાચા પ્રેમની તલાશ કરવા લાગી જાય છે.

એવું માનવામાં આવે છે કે જે લોકોની રાશિ વૃષભ તેઓ પોતાના જીવનમાં ઓછામાં ઓછા બે વખત પ્રેમ કરે છે, પરંતુ દરેક વખતે તેનો પ્રેમ સાચો જ હોય છે.

મિથુન રાશિના જાતકોને ઘણી વખત ચાર વખત જેટલો પ્રેમ થાય છે અને એ પણ ખુબ જ આસાનીથી. કારણ કે આ રાશિના લોકો રિલેશનશિપમાં થી જલ્દી બોર થઈ જતા હોય છે જેના કારણે ઘણી વખત તેને બીજી વખત પ્રેમ થાય છે.

કર્ક રાશિના લોકોને પરફેક્ટ પ્રેમ મળે તેના માટે નું સપનું જોતા હોય છે પરંતુ જો સંબંધ તૂટી જાય તો તેઓ બીજા પ્રેમ ને શોધવામાં સમય વિતાવતા હોય છે.

રાશિના લોકોને એક વખત પ્રેમ સફળ ન થાય તો તેઓ બીજી વાર પણ પ્રેમ કરી બેસે છે, પરંતુ આ રાશિના લોકો ખૂબ જ સમજી વિચારીને જીવનના દરેક પગલા ભરતા હોય છે, એવી જ રીતે તેઓના જીવનના દરેક ફેસલા પણ તે ખૂબ જ સમજી વિચારીને ભરે છે.

કન્યા રાશિના લોકો ને માત્ર એકવાર જ પ્રેમ થાય છે, અને એ પણ અમુક શરતો ના હિસાબ થી જ તેને પ્રેમ થતો હોય છે .

તુલા રાશિના લોકોને ઘણી વખત ત્રણ વખત પણ પ્રેમ થાય છે, પરંતુ સાચો પ્રેમ મળે ત્યાં સુધીમાં તેને ઘણું શીખવા મળતું હોય છે.

વૃશ્ચિક રાશિના લોકો ને બે વખત પ્રેમમાં અસફળતા મળે તો આવા લોકો થોડા પ્રેકટિકલ થઈને જીવનના આગળ ના પગલાં ભરતા હોય છે.

ધન રાશિના લોકોને જ્યારે પ્રેમ થાય ત્યારે નવો નવો એહસાસ ખૂબ જ સારો લાગતો હોય છે, પરંતુ ઘણી વખત આવા લોકોને ઘણી બધી વખત પ્રેમ થતો હોય છે. અને આવા લોકો સબંધ ની ગંભીરતાને લઈને ખૂબ જ કાળજીપૂર્વક વિચારતા હોય છે.

મકર રાશિના લોકોને પોતાનું કામ વ્હાલુ હોય છે, એવી જ રીતના આવા લોકો રિલેશનશિપને પણ પોતાની અલગ રીતે જોતા હોય છે. આવા લોકો જેને પ્રેમ કરે તેના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે.

કુંભ રાશિના લોકો ને ઘણી વખત સંબંધમાં દગો પણ મળી શકે છે, પરંતુ તેઓને પ્રેમ એક જ વખત થાય છે અને તે આ પ્રેમને જાણે એક સપનું માનીને વર્તતા હોય છે.

મીન રાશિના લોકો પ્રેમને લઈને ઘણાં હોય છે, આથી જ તેઓને એક કરતાં વધુ વખત પણ પ્રેમ થાય છે. પરંતુ જેવો તેને સપનાનો રાજકુમાર મળી જાય અથવા સપનાની રાજકુમારી મળી જાય તો પછી તેઓ પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ જ ઈમાનદાર રહે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team