નેહા એ પોલ ડાન્સ ની મદદ થી વજન ઘટાડયું હતું. એ લગભગ દિવસમાં બે કલાક સુધી પોલ ડાન્સ કરે છે. સાથે સાથે નેહા થોડો ટાઈમ જીમ તેમજ યોગા પણ કરે છે. નેહા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
થોડા સમય પહેલા જ નેહાએ ફોટોશૂટ કરાવીને તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર મૂકતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. અને લોકો એ તેની ખૂબસૂરતીના તેમજ તેના વજન ઘટાડવા પ્રત્યે ના ડેડીકેશન ના ભરપૂર વખાણ કર્યા હતા.
જુઓ તેના ફોટા


પૃષ્ઠોઃ Previous page