સાસરે એ પહેલી સવાર આજે પણ યાદ છે – કોઈ દીકરીએ જ લખેલું હશે, વાંચજો જરૂર
કેટલી ઝડપથી જાગી ગઈ હતી, એ વિચારીને કે ખૂબ જ મોડું થઈ ગયું છે અને ખબર નહી બધા શું વિચારશે? એક જ રાત નવા ઘરમાં વિતાવી છે અને આટલો બધો ફેરફાર, જેમકે આકાશમાં ઉડતી ચકલીની કોઈએ સોનાના મોતીઓની લાલચ આપીને પિંજરામાં બંધ કરી દીધી હોય. શરૂઆતના થોડા દિવસ હતો આમ જ પસાર થઈ ગયા, અમે…