માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરવાનું પડી શકે છે સ્વાસ્થ્ય માટે મોંઘુ

માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરવાનું પડી શકે છે સ્વાસ્થ્ય માટે મોંઘુ

ઘણી વખત આપણે ભોજન વધ્યું હોય, ત્યારે તેને માઈક્રોવેવમાં મૂકીને ગરમ કરી અને ખાતા હોઈએ છીએ. પરંતુ આવું કરવાથી શરીર ને નુકસાન પહોંચી શકે છે. અથવા તો જો તમે પ્લાસ્ટિક કન્ટેનર માં ખાવાનું રાખીને ગરમ કરતા હોય તો તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી જ છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના…

દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!
|

દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!

ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા. આજે આપણે દોરડા કૂદવાથી શું ફાયદો થાય છે તેના વિશે વાત કરવાના છીએ. રોજ 5 મિનિટ થી લઈને 15 મિનિટ દોરડા કૂદવાથી ઘણા બધા ફાયદાઓ થઈ…

શ્રેષ્ઠ જીવન જીવવાનું રહસ્ય, વાંચતા 40 સેકન્ડ થશે પણ અચુક વાંચજો

શ્રેષ્ઠ જીવન જીવવાનું રહસ્ય, વાંચતા 40 સેકન્ડ થશે પણ અચુક વાંચજો

એક વખત એક માણસ ને માથે મોટી મુસીબત આવી પડી. એટલે તે નિરાશ થઈ ગયો. અને મુસીબત આવે એટલે કોઇ પણ વ્યક્તિ હોય નિરાશ થાય જ. એ સ્વાભાવિક વાત છે. પછી એક શહેરના એક સંત પાસે ગયો કે જેની આખા શહેરમાં ઘણી ખ્યાતિ હતી. આથી એ સંત પાસે જઈને તેણે કહ્યું કે મારે મારા જીવનનું…

10 Gujarati Quotes that’ll Keep You Motivated #LifeQuotes

10 Gujarati Quotes that’ll Keep You Motivated #LifeQuotes

જ્યારે જિંદગી તમને ઘુટણ સુધી ઝુકાવી દે, ત્યારે કઈ રીતે ઉંચા ઉઠવુ તે તમારે શીખવું પડશે. સમય એકસરખો રહેતો હોત, તો આપણા લોકોની ઓળખાણ કઈ રીતે થાત જીવનમાં પસ્તાવાનું છોડી દો, અને કંઈક એવું કરો કે તમને છોડવા વાળા પસ્તાય. જે લોકોને ગુસ્સો આવે છે તે લોકો સાચા હોય છે, કારણકે ખોટું બોલવા વાળા ને…

લાલબહાદુર શાસ્ત્રી – વચનપાલન નો બોધ આપતી સત્યઘટના

લાલબહાદુર શાસ્ત્રી – વચનપાલન નો બોધ આપતી સત્યઘટના

આપણી આઝાદી વખતે આપણા દેશ પર થયેલા અત્યાચારો ને આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. આપણા બધા સ્વાતંત્ર્યસેનાનીઓનો માનીએ તેટલો આભાર ઓછો છે. કારણ કે એના કારણે જ આપણને આઝાદી મળી છે. આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું વર્તન અને જીવન બંને કાયમ પ્રેરણાદાયક રહ્યું છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ કે જે ઘટના લાલબહાદુર…

છોકરા-છોકરીઓમાં સંસ્કાર ન હોય, તેઓ બગડે તો એમાં વાંક કોનો? વાંચો આ કડવું સત્ય!

છોકરા-છોકરીઓમાં સંસ્કાર ન હોય, તેઓ બગડે તો એમાં વાંક કોનો? વાંચો આ કડવું સત્ય!

એક દિવસ સંત તિરુવલ્લુવર પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા બાદ એક ધનિક વેપારી તેમની પાસે આવે બે હાથ જોડી ઉદાસ થઈને બોલ્યો ગુરુદેવ મેં મહેનત કરી મારા એક માત્ર પુત્ર માટે પુષ્કળ સંપત્તિ ભેગી કરી છે. મારો પુત્ર એ પૈસાથી વેપાર કરવાને બદલે તેને વ્યસનમાં વેડફી રહ્યો છે. તેનું જીવન મને બરબાદ થતું દેખાય…

સવારે ખાલી પેટ ચા પીવો છો? તો એક વખત આ જરૂર વાંચી જજો

સવારે ખાલી પેટ ચા પીવો છો? તો એક વખત આ જરૂર વાંચી જજો

સામાન્ય રીતે ઘણા લોકોને સવારે જાગ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે. આમ જોવા જઈએ તો આમાં કોઈ વાંધો નથી, પરંતુ જો ખાલી પેટ ચા પીવામાં આવે તો શરીર માટે સમસ્યા ઊભી થઈ શકે છે. તમને કદાચ અજુગતું લાગશે પરંતુ ખાલી પેટ ચા પીવામાં આવે તો તેના ઘણા નુકસાન થઈ શકે છે. જેમકે…

જો તમે પણ વારંવાર ટચાકીયા ફોડતા હોવ તો આ વાંચી લેજો!

જો તમે પણ વારંવાર ટચાકીયા ફોડતા હોવ તો આ વાંચી લેજો!

આપણામાંથી ઘણાં લોકોને ટચાકિયા ફોડવા ની આદત હોય છે, લોકો હાથ અને પગના ટચાકિયા ફોડતા રહેતા હોય છે. અને ઘણા લોકો માટે આ આદત એટલી બધી હદે હોય છે કે તેઓ થોડા થોડા સમયે પોતાની આંગળીમાં ટચાકીયા ફોડતા જ રહે છે. પરંતુ જણાવી દઇએ કે આ આદત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા…

લગભગ 80% લોકો રાજમા વિશે આ વાત નહી જાણતા હોય, જાણો અને શેર કરો

લગભગ 80% લોકો રાજમા વિશે આ વાત નહી જાણતા હોય, જાણો અને શેર કરો

રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, જણાવી દઈએ કે રાજ મને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ભારતમાં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય…

મનને કાબુમાં કેમ કરવું? સફળતા કેમ મેળવવી? ત્રણ મિનીટ નો સમય કાઢી આ વાંચી લો

મનને કાબુમાં કેમ કરવું? સફળતા કેમ મેળવવી? ત્રણ મિનીટ નો સમય કાઢી આ વાંચી લો

શું તમને તમારી જિંદગી થી સંતોષ નથી? તમારે સુખી થવું છે? તમારા બધા દુઃખને દૂર કરવા છે? હાલની પરિસ્થિતિને બદલવી છે? તો આ લેખ તમારા માટે જ છે… એક વાર એક કાફલા વાળા ઊંટ લઈને જતા હતા. ત્યારે રાત્રી રોકાણનો સમય આવ્યો. પણ છેલ્લે તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટ ને બાંધવા માટેના દોરડા અને…