જુઓ વિડિયો: નિક જોનાસ એ સાસુમા સાથે લગાવ્યા ઠુમકા, લંડન ઠૂમકદા પર કર્યો ડાન્સ

પ્રિયંકા અને નિક જોનાસ ના હમણાં જ લગ્ન થયા, એ તમે બધા જાણતા હશો. અને પ્રિયંકા ને નીકે ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. જેમાં આ બને ખુબ સુંદર લાગી રહયા હતા. જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેના પતિનું ગુરુવારે એટલે કે ૨૦ ડિસેમ્બર ના રોજ મુંબઈમાં ત્રીજુ વેડિંગ રિસેપ્શન હતું.

પ્રિયંકા લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહી હતી ખાસ કરીને તેને જ્યારે ભારત ફિલ્મ છોડી હતી ત્યારે પણ તે સુર્ખીઓમાં રહી હતી અને એવું પણ સામે આવ્યું હતું કે સલમાન તેનાથી નારાજ છે અને આ બંનેના રિસેપ્શનમાં તેઓ બંને ખુબ સુંદર લાગી રહ્યા હતા સાથે સાથે બંનેના પહેરવેશમાં વેસ્ટન તેમજ ભારતીય બંને ટેસ્ટ જોવા મળ્યો હતો.

પ્રિયંકાની આ પાર્ટીમાં ઘણા લોકો સામેલ હતા જેમાં એક સમયે જેની સાથે તેનું નામ જોડાઈ ચુક્યુ હતું તેવા લોકો પણ સામેલ હતા, એટલે કે શાહિદ કપૂર અને હર્મન બાવેજા પણ આ પાર્ટીમાં તેને અભિનંદન આપવા માટે હાજર હતા.

Source: Twitter

તેના રીસૅપ્શનના પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ક્યારેક મહેમાનો નજરે ચડતા હતા તો ક્યારેક બંને નવયુગલ નજરે ચડતા હતા.

એવી જ રીતે હમણાં એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં પ્રિયંકા ની માતા એટલે કે નિક જોનાસ ના સાસુ સાથે નિક ડાન્સ કરતા નજરે પડ્યા હતા. અને આ વિડિઓ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થયો હતો.

તમે પણ જુઓ વિડિયો

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team