પાકિસ્તાનને મોંઘી પડી એલ.ઓ.સી પર કરેલી નાપાક હરકત, ભારતે તબાહ કરી નાખી 5 ચોકીઓ

પંજાબમાં પણ ભારત-પાકિસ્તાનની બોર્ડર હોવાને કારણે ત્યાં તણાવ હતો. જે તણાવના કારણે જ ઘણા એરપોર્ટ પર પણ ઓપરેશન રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ પરિસ્થિતિને જોતા આ એરપોર્ટના ઓપરેશન પાછા ચાલુ કરી દેવામાં આવ્યા હતા.

ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરી હતી, આની જાણ ન્યુઝ એજંસી ANI એ આપી હતી, સાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન માં પણ કેઝ્યુઅલીટી થઈ છે.

જણાવી દઈએ કે ભારત જે રીતે એલ.ઓ.સી થી 70 કિલોમીટર દૂર જઈને સખત તૈયારી સાથે એર strike કરી છે, તેનાથી પાકિસ્તાન માં રહેલા ઘણા આતંકીઓના કેમ્પ ને નષ્ટ કરી નાખ્યા હતા. આ વાત વિદેશ મંત્રી આજે કહી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!