પોતાના પાર્ટનરને ક્યારેય દગો નથી આપતી આ 5 અક્ષરના નામ વાળી છોકરીઓ

પ્રેમ એટલે એક એવી લાગણી અને એક એવી વસ્તુ કે જેને અમુક લોકો સમજી શકે તો અમુક લોકો ક્યારેય ન સમજી શકે. પરંતુ પ્રેમ એ એવી વસ્તુ છે કે જિંદગીમાં દરેક માણસ એક વખત એને પ્રેમ નો એહસાસ થાય તેવું ઈચ્છતો હોય છે, અને કોઈપણ સંબંધમાં પ્રેમની સાથે વિશ્વાસ હોવો પણ જરૂરી છે. કારણ કે વિશ્વાસ ન હોય તો સંબંધ અને પ્રેમ માં તિરાડ પડી શકે છે. અને દરેક લોકો ઇચ્છતા હોતા નથી કે તેના જીવનમાં પ્રેમના કારણે કોઈ દગો આપી જાય. આજે આપણે એવી સ્ત્રીઓ ના વિશે જણાવવાના છીએ જે અમુક શાસ્ત્ર પ્રમાણે કોઈ પાર્ટનરને કયારેય દગો આપતી નથી.

G અક્ષર થી જેનો નામ શરૂ થતું હોય આવી છોકરીઓ દિલની સાફ હોય છે. આ અક્ષર વાડી છોકરીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે, પોતાના જીવનસાથીને ક્યારેય દગો આપતી નથી. જો તમારા પાર્ટનર નું નામ G થી શરૂ થાય છે તો તમે આ બાબતમાં ખૂબ ભાગ્યશાળી છો.

M અક્ષર ધરાવતી સ્ત્રીઓ મગજ ખૂબ તેજ હોય છે. તેઓ સામાન્ય રીતે કોઈના પ્રેમમાં પડતી હોતી નથી, પરંતુ જો એક વખત તે કોઈને પ્રેમ કરે તો દરેક મુશ્કેલી માટે તેની સાથે ઊભી રહેવા માટે કાયમ હાજર રહે છે. આવી સ્ત્રીઓ તેના પાર્ટનરને દગો આપવાનો વિચારતી પણ નથી.

સ્વભાવની એકદમ શાંત હોય તો તે છે P અક્ષર વાળી છોકરીઓ. પરંતુ સાથે સાથે તેઓ પીઠ પાછળ વાતો પણ કરે છે. તેઓ બહુ સમજી-વિચારીને કોઈના પ્રેમમાં પડે છે. પરંતુ જેટલો પ્રેમ તે પોતાના પાર્ટનરને કરતી હોય છે બદલામાં તેટલો પ્રેમ તેને મળતો હોતો નથી. અને આવી સ્ત્રીઓ જો કોઈને પોતાના દિલમાં વસાવી લેતો તેને કોઈપણ સંજોગોમાં છોડતી નથી.

જે છોકરીઓ નું નામ R અક્ષર થી શરૂ થતું હોય તેઓ પાર્ટનરને ખુશ કરવા માં તો માહેર જ છે પરંતુ પોતાના દરેક સંબંધને ખુબ ઈમાનદારી થી નિભાવે છે. આથી તે જીવનસાથીને દગો દેવાનો વિચારતી નથી.

જે છોકરીઓનું નામ S થી શરૂ થતું હોય તે પોતાના પાર્ટનરને લઇને ખૂબ ગંભીર રહે છે. અને આવી સ્ત્રીઓમાં એવી કુશળતા હોય છે કે તે પોતાના કેરિયરને અને પરિવારને સંપૂર્ણ રીતે બેલેન્સ કરી શકે છે. અને આ કાર્ય મા તે નિપુણ હોય છે. આથી તેને પરિવારમાં બધા પસંદ કરે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team