રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

મેષ – તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. માનસિક સ્ટ્રેસ ના થાય તેનું ધ્યાન રાખવું. વેપાર-ધંધામાં સુધારો જણાય. વેપારમાં સુધારો થશે. પ્રશાસન તરફથી મદદ મળશે. પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહી શકે છે. ખર્ચા પર કાબૂ રાખવો અને આવકમાં મુશ્કેલી પણ આવી શકે છે. વૃષભ- શૈક્ષણિક કાર્યમાં માન-સન્માન મળી શકે છે….