20 થી વધુ રોગોમાં કામ આવી શકે છે એલોવેરા, જાણો અદભુત ફાયદાઓ વિશે

એલોવેરા એક ઔષધિ છોડ છે, અને ભારતમાં પ્રાચીનકાળથી અને કુવારપાઠુ ના નામથી ઓળખવામાં આવે છે. એલોવેરાના ઘણા ઔષધીય ગુણો છે જે આપણે ઘણી બીમારીઓમાં કામ આવી શકે છે. ત્યાં સુધી કે ઔષધિની દુનિયામાં એલોવેરા ને સંજીવની પણ કહે છે. અને આને ચમત્કારિક ઔષધિઓ પણ કહેવામાં આવે છે.

શરીરમાં જો પોષક તત્વોની કમી હોય તો એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી આ ખામી દૂર કરી શકાય છે. એલોવેરામાં ઘણા ઔષધીય ગુણો મળી આવે છે, ચેહરા માટે ઔષધી નો ભંડાર માનવામાં આવે છે એલોવેરાને.

જોકે જણાવી દઈએ કે એલોવેરાની 200થી વધુ પ્રજાતિઓ છે પરંતુ આપણે કામમાં આવી શકે તેવી માત્ર પાંચ પ્રજાતિઓ જ છે. આયુર્વેદિક પદ્ધતિ અનુસાર આનું સેવન કરવામાં આવે તો ઘણા દર્દોમાં થી જડ થી છુટકારો મળી શકે છે.

નિયમિતરૂપે જો એલોવેરા જ્યુસનું સેવન કરવામાં આવે તો આનાથી શરીરની એનર્જી વધે છે કારણ કે એલોવેરાના જ્યૂસમાં ઘણા પ્રકારના પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સુધારવાનું કામ કરે છે. અને શરીરને એનર્જી આપે છે. આને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. જણાવી દઈએ કે એલોવેરાના પાનથી આનો રસ કાઢી શકાય છે ત્રણથી ચાર ચમચી રસ સવારે ખાલી પેટ પીવાથી દિવસ ભર સ્ફૂર્તિ બની રહે છે.

આપણામાંથી ઘણા લોકો જાણતા હશે કે એલોવેરાને સારું પાચક પણ માનવામાં આવે છે, એલોવેરાના જ્યૂસમાં ઘણી માત્રામાં પાચક તત્વ વિદ્યમાન હોય છે. આ મોજુદ એન્ટીઈન્ફ્લેમેન્ટરી ગુણો ના કારણે આ પેટના રોગના ઘણો ફાયદો પહોંચાડી શકે છે. જો આનો નિયમિત પણે સેવન કરવામાં આવે તો કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts