આવી ગયું 🔥 સેક્રેડ ગેમ્સ 2 નું ટ્રેલર: જાણો કઈ તારીખે થશે રીલીઝ

ગયા વર્ષે નેટફ્લિક્સ પર સફળ રહી ચૂકેલી સિરીઝ ગેમ્સ ની પહેલી સિઝનના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતા, પરંતુ ત્યાર પછી બીજી સિઝન માટે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

થોડા સમય પહેલા બીજી સીઝન ના નવા કલાકારો કોણ કોણ સામેલ થશે તેવો એક નાનકડું ટીઝર વિડિયો આવ્યો હતો. જેમાં રણવીર શોરે તેમ જ કલ્કી કોચલીન પણ સામેલ થશે.

માનવામાં આવી રહ્યું છે કે બીજી સિઝનમાં પંકજ ત્રિપાઠી નો રોલ ખૂબ જ મોટો હશે, તેમજ ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે બીજી સીઝન નું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે પહેલી સિઝનમાં જે ટ્રેલર બનાવવામાં આવ્યું હતું ટ્રેલરમાં રાજનૈતિક કનેક્શન, 25 દિવસ આ ની આજુબાજુ આખુ ટ્રેલર ભૂમિ રહ્યું હતું. જ્યારે બીજા સીઝનના ટ્રેલરમાં પોલીટીકલ રેફરન્સ હાલ તો કોઈ જોવા મળ્યો નથી.

પરંતુ ટ્રેલર શરૂ થતાની સાથે, આખો રીવાઇન્ડ ખૂબ જ ઝડપી થાય છે અને ત્યાર પછી ટ્રેલરમાં એમ જણાવે છે કે હવે જંગનો સમય આવી ચૂક્યો છે.

અને આ વખતે હિરોશિમા તેમજ નાગાસાકી ના યુદ્ધ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ વખતે પહેલા સીઝન કરતાં નવા ચહેરાઓ પણ જોવા મળશે.

અને આ વખતે લોકો તરફથી તેમજ અન્ય ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ સિઝનમાં ગુરુજી એટલે કે પંકજ ત્રિપાઠી નો રોલ ખુબ જ મોટો અને બધાને ખૂબ જ પસંદ આવવા નો છે. આ સિઝનમાં સૌથી મોટી સરપ્રાઈઝ કદાચ પંકજ ત્રિપાઠી દ્વારા જોવા મળશે.

કારણ કે આ ટ્રેલરમાં તેના પણ વિઝ્યુઅલ દેખાડવામાં આવ્યા છે અને એ બોલે છે કે બલિદાન તો આપવું પડશે. આથી આ ડાયલોગ ઉપર થી જ જાણી શકાય છે કે આ ડાયલોગ દ્વારા સંકેત મળે છે કે ગુરુજી નો રોલ આ સિઝનમાં મહત્વનો રહેશે.

હવે માત્ર આ સીઝનના ચાહકોને બસ રાહ છે તો એ છે કે કઈ તારીખે આ સીઝન રિલીઝ થશે, જણાવી દઈએ કે ટ્રેલરની અંતે જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ ના દિવસે આ સીઝન નો નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થશે.

જણાવી દઈએ કે હાલ તેમાં કેટલા એપિસોડ હશે એ તો ખબર નથી, પરંતુ નેટફ્લિક્સ ની આ ભારત મૂળની પહેલી ઓરીજીનલ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને આ પ્રતિસાદ બીજી સિઝન ને કઈ રીતના મળે છે તે જોવાનું રહ્યું.

તમે પણ જુઓ ટ્રેલર નો વિડીયો

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team