ધીમુ ઝેર છે આ 8 ખાવાની વસ્તુઓ, તમે તો નથી ખાઈ રહ્યાં ને?
બ્રિટનના પ્રોફેસર એ એક રિસર્ચમાં સાબિત કર્યું કે ખાંડ એ એક સફેદ ઝેર છે. પરંતુ તમને જણાવી દઈએ કે આપણા ભારતના જ રાજીવ દીક્ષિતજી એ આ બધી વસ્તુઓ પહેલા જ આપણને જણાવી ચૂક્યા છે. આ બધી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે જેનાથી હૃદયરોગના હુમલાની સંભાવના રહે છે. ખાંડ સિવાય બીજી પણ ઘણી એવી વસ્તુઓ છે જે શરીર પર ખરાબ અસર કરે છે.
આ લેખ વાંચીને તમારા દરેક મિત્રો તેમજ સગાસંબંધીઓ જોડે શેર કરજો
ખાંડ – ખાંડ ખાવાથી લીવર મા glycogen ની માત્રા ઓછી થાય છે. જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ જેવા કે મેદસ્વિતા, થાક લાગવો, migraine, અસ્થમા અને ડાયાબિટીસ વધી શકે છે. વધુ ખાંડ ખાવાથી ઘડપણ વહેલું આવે છે.
રાજમાં – કાચા રાજમા માં એવા તત્વો રહેલા છે જેના કારણે ઉલટી અથવા અપચા ની સમસ્યા થઈ શકે છે. આથી રાજમાં ને કાયમ વ્યવસ્થિત ઉકાળીને જ ખાવા જોઈએ.
ઠંડા પીણા (coldrink) – ઠંડાપીણામાં ખાંડ તેમજ ફોસ્ફરિક એસિડ ની માત્રા વધુ હોય છે, વધારે પડતું ઠંડું પીણું પીવાથી મગજ અથવા હૃદય પર અસર પડે છે. આનાથી મોટુ આતરડુ પણ સડી જાય છે. જણાવી દઈએ કે આ પ્રૉબ્લેમ અમિતાભ બચ્ચન સાથે પણ થયેલો હતો.