આંખ મારીને ફેમસ થઈ ગયેલી પ્રિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

લગભગ આજથી એક વર્ષ પહેલા ફિલ્મના સીન માં ખાલી એક આંખ મારીને ફેમસ થઈ ચૂકેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત ઇન્ટરનેટની સેન્સેશન બની ગઈ હતી. અને ગણતરીના દિવસોમાં તેને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.

પાછી પ્રિયા ચર્ચામાં આવી છે આ વખતે કારણ બીજું છે, કારણ એવું છે કે પ્રિયા ની નવી તસ્વીરો સામે આવી છે જેમાં પોતાનો નવો લુક જોવા મળી રહ્યો છે. અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરોને શેર કરી હતી.

જણાવી દઈએ કે તમે પણ આ તસવીર જોઈને કદાચ તેને ઓળખી ન શકો કારણકે એક વર્ષ પહેલા ના તેના દેખાવમાં અને અત્યારના દેખાવમાં ઘણો ફેર પડે છે.

હાલમાં તેને પોતાની જાતને જાણે મેકઓવર કરી નાખી છે, કારણકે ડ્રેસિંગ સ્ટાઇલ, હેર સ્ટાઇલ વગેરે તદ્દન અલગ જોવા મળે છે.

આ ફોટોશૂટમાં રહેલા બધા ફોટા તેને એક મેગેઝિન માટે શૂટ કરાવ્યા હતા. જેની તસવીરો શેર કરતા આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી.

તમે પણ જુઓ આ તસવીરો