તમારી વહુ નોકરી કરે છે કે ઘરકામ? ત્યારે સસરાએ કહ્યું નોકરી કરે છે પરંતુ વહુ એ કહ્યું કે હું તો ઘરકામ…
દરવાજો ખખડાવવા ના અવાજને કારણે ઘરની શાંતિનો ભંગ થયો. સુરેશભાઈ પોતાના સોફા પર આરામથી ફેલાઈને સૂઈ રહ્યા હતા અને ટીવીમાં ન્યુઝ ચેનલ જોઈ રહ્યા હતા,. અવાજ આવ્યો એટલે તેને તેની વહુને અવાજ આપીને કહ્યું વહુ બેટા, જરા જુઓ તો કોણ આવ્યું છે? રસોડામાંથી તરત જ હાથ ધોઈને અનિતા ઝડપથી દરવાજા સુધી પહોંચી અને દરવાજા પર…