2019માં માં બનવાની છે આ પાંચ અભિનેત્રીઓ, નંબર 2 આપશે બીજા બાળકને જન્મ
ટેલિવિઝન પર બહુ ઓછા એવા શો જોવા મળે છે જેમાં શો લોકપ્રિય પણ થાય છે અને તેની ચર્ચા પણ થતી હોય છે. એવો જ શો ઈશ્કબાજ લોકપ્રિય અભિનેત્રી નવીના હાલ પ્રેગ્નન્ટ છે. નવા વર્ષની પાર્ટીના આયોજન દરમિયાન તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો.
દિયા ચોપડા
ટેલિવિઝન ની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક દિયા ચોપડા ને તમે જાણતા હશો, જે રોશની ચોપડા ની બહેન છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સામે આવ્યું છે કે દિયા ચોપડા પોતાના બાળક ને જન્મ આપવાની છે.
સૌમ્યા ટંડન
ભાભીજી ઘર પર હે સોમાંથી ખૂબ લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રીને તમે ઓળખતા હશો. જણાવી દઈએ કે તે સીરીયલ ની સાથે સાથે આ અભિનેત્રીને પણ ઘણી ચાહના મળી હતી. હાલમાં જ તેને સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની ઘોષણા કરતા તસવીરો શેર કરી હતી જેમાં તેનો baby bump દેખાઈ રહ્યો હતો. જણાવી દઈએ કે 2019 માં તેને એક દીકરાને જન્મ આપ્યો હતો.