સાસુ કંઈક બોલ્યા તો વહુને ખોટું લાગી ગયું, થોડા સમય પછી સાસુએ કારણ પુછ્યું તો વહુએ કહ્યું…
એક નાનો પરિવાર હતો, આ પરિવાર એકદમ સુખી નથી રહેતો હતો. પરિવારમાં બે દીકરા તેમની વહુ અને તેમના સાસુ સસરા રહેતા હતા. ઘરમાં એક દીકરી પણ હતી જેના લગ્ન થઈ ચુક્યા હોવાથી તે સાસરે રહેતી. અને તેનું સાસરું પણ ગામમાં જ હોવાથી તે અવારનવાર પોતાના માતા-પિતાના ઘરે આવતી રહેતી. બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા…