દીકરી ની વિદાય વખતે પિતા સૌથી છેલ્લે રડે છે, કારણ કે…
મા અને દીકરી ના સંબંધ વિશે તો વાત થતી જ હોય છે, અને લગભગ દરેક લોકો જાણતા પણ હોય છે. પણ પરંતુ પિતા અને દીકરી નો સંબંધ પણ દરિયા કરતાં પણ વધારે ઊંડો છે. કોઈપણ પિતા દરેક ઘરના દીકરાને ભલે વટ તો હશે, ખીજાતો હશે. પરંતુ એ જ બાપ જ્યારે દિકરી ની વાત આવે ત્યારે…