27 ફેબ્રુઆરીએ શું થયું હતું? ઈન્ડિયન એરફોર્સે જણાવી હકીકત
૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાન વહેલી સવારે એર strike કરીને આતંકીઓના કેમ્પને ઉડાવ્યા પછી પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. અને ડઘાઇ ગયેલા પાકિસ્તાને તે દિવસે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયરનું ઉલ્લંઘન ચાલુ કરી દીધું હતું, જેમાં તે લોકો તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો અને ભારતીય સેનાએ પણ તેનો બરાબર નો જવાબ આપ્યો હતો. ૨૭…