પૂજારાએ 20-20 મેચમાં ફટકારી દીધી સદી, સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો
ગઈ કાલે એટલે કે 21 ફેબ્રુઆરીના દિવસે સૈયદ મુસ્તાક અલી T20ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. જેમાં પહેલા જ દિવસે લગભગ ૧૭ જેટલા મેચ રમવા માં આવ્યા, જેમાં ઘણા રેકોર્ડ બન્યા. અને ઘણા બેટ્સમેનોએ પોતાના જલવા બતાવ્યા. એમાં જ આપણા સૌરાષ્ટ્રના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તે બીજા રાહુલ દ્રવિડ ગણાય છે. કારણકે તે ધીમી ગતિથી…