જન્મના મહીનાથી જાણો કેવો હશે પાર્ટનરનો સ્વભાવ, મળશે ખૂબ પ્રેમ કે સહન કરવો પડશે ગુસ્સો?
આપણે ત્યાં લગ્ન પહેલાં અને લગ્ન પછી બંને પાર્ટનર વચ્ચે પ્રેમ મા ઘણો ફેર પડી જાય છે. ઘણા લોકો કહે છે કે લગ્ન પછી એના વિશ્વાસુ પાર્ટનર ખૂબ જ બદલાઇ ગયા છે. જો આવી મને પહેલા ખબર હોત તો હું તો શું કોઈ તેની સાથે લગ્ન પણ ન કરે એવું પણ ઘણા લોકો કહે છે….