રોહિત શર્મા ના ઘરે થયો દીકરીનો જન્મ, આટલો સમય સુધી નહીં રમે ક્રિકેટ
હાલમાં ભારતે મેલબોર્ન ટેસ્ટ મેચ જીત્યો તેના થોડા કલાક પછી જ રોહિત શર્મા ને જેવા સમાચાર મળ્યા કે તેના ઘરે દીકરી નો જન્મ થયો છે તે તરત મુંબઈની ફ્લાઈટ મા બેસી ગયા હતા. હાલ તેઓ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવવા રવાના થઇ ગયા છે. પરંતુ તેઓ ચોથો ટેસ્ટ મેચ કે.જે ૩ જાન્યુઆરીએ શરૂ થવાનો છે તે રમી…