આવી ગયો Deepveer ના લગ્ન નો પહેલો ફોટો સામે, જુઓ આ જોડીનો રોયલ અંદાજ

શું કામ અત્યાર સુધી તસ્વીરો ન આવી?

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં પોતાના મહેમાનોને લગ્નની કોઈ પણ જાણકારી તેમજ ફોટો શેર કરવાની મનાઇ કરવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં કોઈ બોલિવૂડ સ્ટાર લગ્નમાં હાજર રહ્યું હોય તેવું સામે આવ્યું નથી.

Image Source: Twitter

લગ્નમાં અલગ લેવલના સિક્યુરિટી બનાવ્યા હતા જેના માટે નો ફોટો શેરિંગ ના નિયમને પણ લગ્ન માટે માનવો જરૂરી હતો, આ સિવાય મહેમાનોના મોબાઈલ ના કેમેરા ના લેન્સ પર સ્ટીકર ચોટાડવામાં આવ્યા હતા, જેથી તસવીરો લઈ ન શકાય.

આ સિવાય પણ મહેમાનોને રિસ્ટ બેંડ આપવામાં આવ્યું હતું જેથી કોઈ બાહ્ય વ્યક્તિ અંદર સ્થળ ઉપર ન આવી શકે, આ સિવાય ત્યાં આજુબાજુ રહેલા લેકમાં પણ સતત પેટ્રોલિંગ ચાલુ રખાયું હતું તેમજ આજુબાજુમાં લઈ જવાની પણ સખ્ત મનાઈ હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!