આવી ગયો Deepveer ના લગ્ન નો પહેલો ફોટો સામે, જુઓ આ જોડીનો રોયલ અંદાજ

રણવીર અને દીપિકા ના લગ્ન પહેલેથી જ ચર્ચામાં રહ્યા હતા. જોકે છેલ્લા બે દિવસથી બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે એનો લગ્નનો ફોટો સામે આવે, પરંતુ કોઈ જગ્યાએ તેના ફોટા સામે આવ્યા ન હતા, આથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

બોલિવૂડની હિટ જોડી મનાતા રણવીર અને દીપિકા હવે અસલ જિંદગીમાં પણ પરિણિત યુગલ બની ચૂક્યા છે. તેઓએ ૧૪ નવેમ્બરના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. અને 14 નવેમ્બરે કોંકણી રિવાજથી લગ્ન કર્યા હતા જ્યારે ૧૫ નવેમ્બરે આનંદ કારજ રીતિથી બીજી વખત લગ્ન કર્યા.

તેઓના લગ્ન નો એક પણ ફોટો સામે આવ્યો ન હતો, અને તેઓના લગ્નમાં પ્રાઇવસીનો એટલો બધો ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે કોઈ પણ લોકોએ તેનો ફોટો સોશિયલ મીડિયામાં કે ક્યાંય શેર કર્યો ન હતો.

પરંતુ હવે તેના ચાહકોનો ઇન્તજાર ખતમ થઇ ચૂક્યો છે કારણકે તેઓએ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરી હતી. અને આ તસવીરોમાં તે બંને ભવ્ય દેખાઈ રહ્યા છે.

Image Source: Twitter
વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!