લગ્નના દોઢ મહિના પછી દીપિકાએ કર્યો મોટો ખુલાસો, આટલા વર્ષ પહેલા જ બંને એ કરી લીધી હતી સગાઈ
જોકે હવે તો બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ સિવાય વચ્ચે દીપિકા ડિપ્રેશનમાં પણ જતી રહી હતી તેના વિશે પણ તેને ખુલીને વાત કરી હતી. એટલું જ નહીં તેને સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો પણ શેર કર્યો હતો અને લોકોને અરજી કરી હતી કે ડિપ્રેશન પર ખુલીને વાત કરવી જરૂરી છે. જોકે તે ડિપ્રેશનમાંથી કઈ રીતે બહાર આવી તેના વિડીયો માં તે વચ્ચે ઈમોશનલ પણ થઇ ચૂકી હતી.
ખેર હવે તો બંને લગ્નમાં તો બંધાઈ ચૂક્યા છે અને બંને પાસે પોતાનું કેરિયર પણ હજી ઘણું બાકી છે, અને હાલ બંને તેના કામમાં વ્યસ્ત છે. એટલું જ નહીં દીપિકા અને રણવીર પણ હાલ બોલિવુડની એક નવી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. પરંતુ તેઓ બંને અલગ-અલગ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.