હવે કંઈક આવી દેખાય છે ‘90 ના દાયકા માં અજય દેવગણ સાથે કામ કરી ચુકેલી આ 5 એક્ટ્રેસ
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા છે જે આજ કાલ ના નહીં પરંતુ વર્ષો થી બોલિવુડમાં અભિનય કરી રહ્યા છે, અને તેઓ હજુ પણ ફિલ્મોમાં કામ કરે છે. તેમજ હાલ પણ તેઓ ફિલ્મો કરે છે તે ફિલ્મો બોક્સઓફિસ માં હીટ જતી હોય છે. જેમ કે એવા જ એક અભિનેતા ની ગણતરી કરીએ તો તેમાં અજય દેવગણ…