અભિનેત્રી રવીના ટંડન ની દીકરી ખૂબસૂરતી અને સ્ટાઈલમાં પોતાની માતાથી ઓછી નથી, જુઓ તસવીરો
એક જમાનો હતો જ્યારે ખૂબસૂરત અને ફેમસ અભિનેત્રી રવીના ટંડનનું ટોચ ઉપર નામ આવતું હતું. અને તેણે પોતાના દશકમાં બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો પણ આપી હતી અને પોતાની ખૂબસૂરતીથી લાખો-કરોડો લોકોને પોતાના અભિનયના દીવાના બનાવ્યા હતા. અને હાલમાં પણ તેના એટલા જ ચાહકો છે. રવિના ટંડન બોલિવૂડમાં માત્ર અભિનય અને પોતાની ફિલ્મોને લઈને નહીં પરંતુ…