અનુષ્કા એ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશુટ, પરંતુ આ કારણે થઈ ટ્રોલ, જુઓ ફોટા
કોઈએ તો એમ પણ કહ્યું હતું કે કારકિર્દીના આ મુકામ પછી આ ફોટોશૂટની શું જરૂર હતી? બાકીની બધી કમેન્ટ તમે ફિલ્મફેર એ કરેલી આ પોસ્ટ માં વાંચી શકો છો.
View this post on Instagram
જણાવી દઈએ કે અનુષ્કા શર્માના દરેક ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ જતા હોય છે અને તે પોતાના દરેક ફોટામાં ખૂબ જ ખૂબસૂરત દેખાતી હોય છે, પરંતુ ઘણી વખત તે તેના ફોટા ના ચાહકોની સાથે સાથે ટ્રોલર્સ પણ કમેન્ટ કરતા હોય છે. આથી ઘણી વખત તેને ટ્રોલનો પણ સામનો કરવો પડે છે.
Cover Image Source: Filmfare/Instagram