જુતાં સિવવાવાળા માજીને પુછ્યું, કેમ આ ઉંમરે કામ કરો છો? સંતાન નથી? તો માજીનો જવાબ સાંભળીને તેની આંખમાંથી…

ગૌતમ ને આજે ઓફિસમાં જરૂરી મિટિંગ હતી. એટલે ઘરેથી વહેલું નીકળવાનું હતું, અને ગઈકાલે બોસ નો મેસેજ આવ્યો હોવાથી રસ્તામાંથી ગૌતમ ને મોલમાંથી ખરીદી કરી અને જવાનું હતું.

ઘરેથી આજે ઓફિસના ટાઈમ કરતા વહેલો નીકળ્યો હતો, રસ્તામાં મોલ આવતો હોવાથી મોલમાં ઊભો રહીને ગૌતમ જે જરૂરી વસ્તુઓ હતી તેની ખરીદી કરી અને બહાર નીકળ્યો. બહાર નીકળ્યો અને પોતાના બાઈક ને ચાલુ કરવા માટે જેવી કીક મારી કે અચાનક તેના શૂઝનું સોલ તૂટી ગયું, સવારનો સમય હતો અને આજે ઓફિસમાં મહત્વની મિટિંગ પણ હતી.

મિટિંગમાં જો તે તૂટેલું શૂઝ પહેરીને જાય તો એ ખૂબ જ ખરાબ લાગે એટલા માટે તેને વિચાર્યું કે મોલમાંથી નવા શુઝ ની ખરીદી કરી લઉં.

થોડા જ સમયમાં તેની નજર થોડે દૂર બેઠેલા કોઈ જૂતા રીપેર કરવા વાળા ઉપર પડી. કોઈ ઘરડી મહિલા ત્યાં બેઠા બેઠા જુતા ચપ્પલ વગેરે રીપેર કરી રહી હતી તેની ઉંમર લગભગ ૬૦થી ઉપર હશે તેના ચહેરાને જોઇને એવું લાગી રહ્યું હતું.

પહેલા તો ગૌતમ વિચાર્યું કે તેના શુઝ રીપેર કરાવું કે નહીં? અંતે મીટીંગ નો પણ ખ્યાલ આવ્યો કે ટાઈમ સર ઓફિસે પહોંચવાનું છે તો તરત જ તે પેલી મહિલા પાસે પહોંચી ગયો. અને જુતા રીપેર કરાવવા લાગ્યો. થોડા સમય પછી વાતો વાતોમાં તેણે પહેલી મહિલા ને પૂછ્યું બા તમે લગભગ ૬૦ વર્ષના તો હશો જ, ખરું ને?

સામેથી જવાબ મળ્યો હા બેટા મને 65 વર્ષ થઈ ચૂક્યા છે.

થોડા આશ્ચર્ય સાથે ગૌતમ એ ફરી પાછું પૂછ્યું તો તમે આવી ઉંમરે આવું કામ કેમ કરી રહ્યા છો? તમારા કોઈ સંતાન નથી?

આ સાંભળીને પહેલા તો તે માજી થોડું હસવા લાગ્યા, પછી કહ્યું અરે બેટા બધા નસીબના ખેલ છે અને મને મારા કર્મોનું જ ફળ મળ્યું છે.

ગૌતમ એ પૂછ્યું કર્મનું ફળ એ કઈ રીતે?

મહિલાએ જવાબ આપ્યો બેટા હું અને મારા પતિ બન્ને લગ્ન થયા પછી એવું જ ઇચ્છતા હતા કે અમારે સંતાનમાં છોકરાનો જન્મ થાય. એટલા માટે જ અમે બે વખત મારી કૂખમાં દીકરીને… આથી વધુ તે બોલી ન શક્યા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts