હવે આ શું વળાંક હશે તે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ જાણવા મળી શકે. જણાવી દઇએ કે ફિલ્મની રિલીઝ ૧૭ એપ્રિલના રોજ થશે. સંજયદત નો ડાયલોગ પણ લોકો વચ્ચે લોકપ્રિય થયો હતો. જે ડાયલોગ માટે વરુણ ધવન એટલે કે ઝફરને વોર્નિંગ આપી રહ્યો છે કે આલિયા અને આદિત્ય રોય કપૂર ના લગ્ન થી દૂર રહે.
સંબંધ અને પ્રેમ સંબંધની વચ્ચે આમ-તેમ ઘૂમી રહેલું આ ફિલ્મ ના ટ્રેલર ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ ખૂબ જ જબરદસ્ત હશે, તમારો અભિપ્રાય પણ કોમેન્ટમાં આપજો કે આ ફિલ્મ કેવું હશે?
પૃષ્ઠોઃ Previous page