જો મહાદેવને ચઢાવવામાં આવે આ એક વસ્તુ તો સ્વયં મહાદેવ ધનવાન બનાવે છે
સોમવારના દિવસે આપણે બધા લગભગ મહાદેવની પૂજા કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ હોવાથી ઘણા બધા લોકો તેની પૂજા અર્ચના કરતા હોય છે.
ઉપાય કરવા માટે સોમવાર ના દિવસે એક ઘી નો દિવો સંધ્યા ટાણે પ્રગટાવવો જોઈએ અને તેમાં એક લવિંગ પણ ઉમેરવું. આટલુ કર્યા પછી શિવજી ના મંત્ર થી તેની આરાધના કરવી જોઈએ. શિવજી ના મંત્ર બોલીને આરાધના અવશ્ય કરવી. પરંતુ જો તમને શિવજી ના મંત્ર કે જાપ આવડતા ન હોય તો માત્ર ॐ નમઃ શિવાય બોલવાથી પણ એટલો જ પ્રભાવ પડે છે.
આરાધના કર્યા પછી ભગવાન શિવ પાસેથી પોતાના આર્થિક સંકટો ને દુર કરવા ની પ્રાર્થના કરતા કરતા શિવ પુજા કરવી. આવી રીતના નિયમીત પણે ૧૧ સોમવાર સુધી આ ઉપાય કરવાથી નિશ્ચિત દરેક ને આર્થિક લાભ પ્રાપ્ત થશે. અને બધા સંકટો દુર થાય છે.
જો તમે પણ ભગવાન શિવ એટલે કે મહાદેવ માં માનતા હોવ તો હર હર મહાદેવ કમેન્ટ કરજો.