નેહા કક્કર થઈ ભાવુક,બોયફ્રેન્ડ સાથે બેકઅપ થતા તૂટી પડી

આગળ બીજી સ્ટોરી માં લખ્યું હતું કે હું જાણું છું કે હું સેલિબ્રિટી છું, મારે આવું કંઈ લખવું જોઈએ નહીં પરંતુ હું એક માણસ પણ છું. અને આજે હું ખૂબ જ વધારે તૂટી ગઈ આથી મારી લાગણી પર કાબૂ રહી શક્યો નહિ.

મેં તને બધું મારું આપ્યું, પરંતુ બદલામાં મને શું મળ્યું…… કહી પણ ના શકું કે શું મળ્યું…

આ પછી પણ તેને કહ્યું હતું કે હવે બધા લોકો મારા વિશે વાત કરવા લાગશે અને મને જજ કરવા લાગશે પરંતુ મારા વિશે કંઈ એલફેલ પણ બોલશે પરંતુ હવે મને એનાથી કોઈ ફરક પડતો નથી કારણકે મને આદત પડી ગઈ છે. સેલિબ્રિટીઓ ને જીવનમાં બે જ હોય છે તેમાં એક તેનો પોતાનો ચહેરો અને એક પ્રોફેશનલ ચહેરો. ભલે કોઈપણ સેલિબ્રિટી અંદરથી ગમે તેટલો તૂટી ગયેલો હોય પરંતુ બહારથી તેનો ચહેરો હસતો જોવા મળે છે.

જણાવી દઈએ કે આ પહેલી વખત એવો નથી કે નેહા પોતાની લાગણી ને લઈને સમાચાર બની હોય, નેહા કાયમથી લાગણીશીલ જ રહી છે. આની પહેલા પણ જ્યારે ઈન્ડિયન આઈડોલના રડતા ચેહરા ને કારણે તે મજાકનો ભોગ બની હતી ત્યારે પણ તેણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે હું મારી લાગણીઓ કંટ્રોલ કરી શકતી નથી, આથી હું રડી પડું છું. અને હું જેવી પણ જો તે આવી જ છું. બ્રેક-અપ પછી પણ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા શોમાં રડી પડી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!