એક સ્ત્રી દ્વારા લખાયેલ પુરુષની ખુબસુરતી ઉપર થોડા વાક્યો, વાંચજો જરુર

સ્ત્રી વિશે ખૂબ લખાયું છે, અને લખાતું પણ રહેશે. પણ કહેવાય છે કે પુરુષ વિશે બહુ ઓછું લખવામાં આવ્યું છે. પરંતુ હમણાં જ એક જગ્યાએ પુરુષની ખૂબસૂરતી ઉપર થોડી પંક્તિઓ…

એક દીકરીએ વિદાય સમયે કહી દીધુ એવું કે તેના પિતા ના મોઢામાંથી શબ્દ ખુટી પડ્યા…

આજે ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો, કારણકે ઘરની એકની એક દીકરી ના લગ્ન હતા. જે પ્રસંગ ની તૈયારી ઘણા સમયથી તેના માતા-પિતા સહિત ઘરના બધા લોકોએ કરી હતી. દીકરી…

જુલાઈમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

માણસ જે મહિનામાં જન્મે તે જન્મના મહિનાથી પણ માણસ વિશે થોડું ઘણું જાણી શકાય છે, અમુક શાસ્ત્રો માં આ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જન્મના મહીનાથી પણ માણસનો સ્વભાવ…

દીકરાએ કરાવ્યા પોતાના પિતાના બીજા લગ્ન, કારણ જાણીને ગળગળા થઈ જશો

એક માણસ ૪૫ વર્ષનો હતો ત્યારે તેની પત્ની નો સ્વર્ગવાસ થઈ ગયો, આથી લોકોએ તેને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપી. એટલું જ નહીં દરેક સગા-સંબંધીઓએ કહ્યું કે તારે બીજા…

વિમાનમાં મારી બાજુની સીટના વ્યક્તિના બંને હાથ નથી, મને બીજી સીટ આપો. પછી એરહોસ્ટેસે જે કર્યુ તે દિલને ટચ કરી દેશે

એક અતિ સુંદર સ્ત્રીએ વિમાનમાં પ્રવેશ કર્યો અને પોતાની સીટની શોધમાં તે આમતેમ જોવા લાગી. તેને જોયું કે તેની સીટ એક એવા વ્યક્તિ ની બાજુમાં છે જેના બંને હાથ જ…

કામવાળી ને એટલા પૈસા આપવાની શું જરૂર છે? સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક વાંચવી

પત્નીએ કહ્યું આજે ધોવા માટે વધારે કપડા ન કાઢશો. પતિએ કહ્યું કેમ? તેને કહ્યું આપણી કામવાળી બે દિવસ નથી આવવાની. પતિએ કહ્યું કેમ? પત્નીએ કહ્યું ગણપતિ માટે પોતાની દીકરીને અને…

ડોક્ટર સાહેબ મને લાગે છે કે મારું આખું જીવન બેકાર છે, શું તમે મને ખુશી મેળવવામાં મદદ કરશો?

એક મહિલા ખૂબ જ મોંઘા કપડાં પહેરીને પોતાના મનોચિકિત્સક પાસે ગઈ અને કહ્યું કે ડોક્ટર સાહેબ મને લાગે છે કે મારું આખું જીવન બેકાર છે, આનો કોઈ અર્થ નથી રહ્યો….

મમ્મી, પપ્પાને કહી દે જે કે મને આજે લેપટોપ જોઈએ છે. નહીં તો હું કાલથી…

મમ્મી, મારા નવા લેપટોપનું શું થયું? જીગ્નેશ એ તેની મમ્મી ને પૂછ્યું… અરે પૈસા આવે એટલે ખરીદી લઈશું દીકરા, માતાએ ધીમેથી જવાબ આપ્યો. “શું મતલબ છે પૈસા આવે એટલે, તમને…

Priya Prakash Varrier ફરી પાછી આવી ચર્ચામાં, જુઓ આ નવો વીડિયો

ગત વર્ષે રાતોરાત જે અભિનેત્રીને ફ્રેમ મળી હતી તે અભિનેત્રીને ભારતભરમાં બધા લોકો ઓળખતા થઇ ગયા હતા, અને તેને રાતોરાત ઘણી બધી લોકપ્રિયતા મળી ગઈ હતી. એટલું જ નહીં મીડિયા…

19 વર્ષ પછી સોનપરી ની સોના આંટી હવે દેખાય છે આવી, તમે પણ જુઓ તસવીરો

જો તમે તમારું બાળપણ ટીવી જોઈને પસાર કર્યુ હોય તો લગભગ તમને બધાને યાદ હશે કે 2000 નિશાળથી એક ટીવી શો આવતો હતો જેનું નામ હતું સોનપરી, અને આમાં સોના…

error: Content is protected !!